Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

રાજકોટના પૂર્વ ડે. ડી.ડી.ઓ., વેરાવળના પૂર્વ ચીફ ઓફીસર

અધિક કલેકટર એસ.ડી.ધાનાણીનો કાલે જન્મદિન

રાજકોટઃ. રાજ્યના અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી એસ.ડી. ધાનાણીનો જન્મ તા. ૧૦ નવેમ્બર ૧૯૬૭ના દિવસે થયેલ. આવતીકાલે ત્રેપનમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ભૂતકાળમાં વેરાવળ નગરપાલિકામાં ચીફ ઓફીસર, આણંદમાં પ્રાંત અધિકારી, રાજકોટમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠામાં નિવાસી અધિક કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ પોરબંદરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે કાર્યરત છે. ફોન નં. ૦૨૮૬ - ૨૨૧૩૬૯૯ મો. ૯૮૨૫૨ ૯૨૩૬૪ - પોરબંદર

(12:06 pm IST)