Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ધી સિંધુ કો-ઓપ. ક્રેડીટ સોસાયટીના એમ.ડી. ગોપાલદાસ રેલવાણીનો જન્મદિન

રાજકોટ : ધી સિંધુ કો-ઓપ ક્રેડીટ સોસાયટી લી.ના મેનેજીંગ ડીરેકટર શ્રી ગોપાલદાસ રેલવાણીનો જન્મ તા.૯-૧૧-૧૯૪૦ના રોજ લારકાના સિંધ પ્રાંત (હાલમાં પાકિસ્તાન) ખાતે થયો હતો. તેઓ જીવનના ૮૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આઈટીઆઈમાં સેવા નિવૃત થયા બાદ તેમના દિકરાને ભરતકુમાર એન્ટરપ્રાઈઝમાં સહયોગી થયા. ૨૦૦૮થી રેલવાણી ભાઈ ધી ધી સિંધુ કો-ઓપ. ક્રેડીટ સોસાયટી લી.માં મેનેજીંગ ડાયરેકટર તરીકે સેવાકાર્યમાં જોડાયા. (મો.૯૩૭૬૨ ૯૬૨૨૯)(૩૭.૨)

(11:30 am IST)