Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ભાવિક દલાલનો જન્મદિનઃ ૪૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ સુરત શહેર થતા દાદર નગર હવેલી અને દમણ ખાતે હિન્દી અને ગુજરાતી દૈનિક અખબાર માં પત્રકાર તરીકે અને હાલમાં ગાંધીનગર તેમજ સુરત ખાતે પોતાની ફરજ નિભાવતા ભાવીક દલાલનો આજે તા.૨૭ના રોજ જન્મદિવસ છે. તેઓ ૪૭ વર્ષ પૂરા કરીને ૪૮ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. પરિવાર અને મિત્ર મંડળ દ્વારા તેમને મોબાઇલ નં. ૯૮૨૪૧ ૭૪૪૭૯ ઉપર શુભેચ્છા મળી રહે છે.

(2:47 pm IST)