Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

જુનાગઢના સેવાભાવી યુવા અગ્રણી જીતભાઇ તેરૈયાનો જન્મ દિવસ

જુનાગઢ તા.ર૪ : સેવાભાવી યુવાન જીતભાઇ તેરૈયાનો આજે રરમો જન્મ દિવસ છે.

રાજકોટ બ્રાહ્મણ યુવક મંડળના સભ્ય તેમજ શહેર ભાજપ વોર્ડ નં. ૪ ના મહામંત્રી અને યંગ ઇન્ડીયા ગ્રુપ સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ સહીત સેવાભાવી સંસ્થા સાથે જોડાય સમાજસેવા માટે હંમેશા તત્પર એવા જીતભાઇએ કોરોનાની મહામારીમાં લોકડાઉન દરમ્યાન જરૂરીયાતમંદોને ૩૪ દિવસ સુધી ફુડપેકેટ તેમજ જમવાનું સેવા આપી હતી. તેમને શુભેચ્છકો મો. ૭૦૧૬પ ૯ર૮૦૧ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:17 pm IST)