Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ગાંધીનગરના ડે. મ્યુ. કમિશનર સી.એમ. ત્રિવેદીનો જન્મદિન

રાજકોટ : ગાંધીનગર મહાનગરપાલિકામાં નાયબ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિક કલેકટરશ્રી સી.એમ. ત્રિવેદીનો જન્મ તા. ર૭ મે ૧૯૬પ ના દિવસે થયેલ આજે પ૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વાણિજય સ્નાતક છે. ભૂતકાળમાં જી.એસ.ટી.ના અધિક કમિશનર, વિધાનસભાના અધ્યક્ષના અંગત સચિવ વગેરે પદ પર રહી ચુકયા છે. ફોન :. ૦૭૯-ર૩રર૦૪૪૦ મો. ૯૯૭૮૪ ૦પ૭૯ર ગાંધીનગર.

(2:46 pm IST)