Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

મહેસુલ ખાતાના નાયબ સચિવ ડી.આર ભમ્‍મરનો જન્‍મદિન

રાજકોટઃ રાજયના મહેસુલ વિભાગમાં નાયબ સચિવ (જમીન) તરીકે કાર્યરત સચિવાલય કેડરના અધિકારી શ્રી ડી.આર.ભમ્‍મરનો જન્‍મ તા.૨૫ મે ૧૯૭૭ના દિવસે થયેલ. આજે ૪૬માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.

તેઓ આ અગાઉ ગૃહ વિભાગમાં ફરજ બજાવતા હતા. મો.૯૪૨૭૦ ૧૬૬૮૬ ગાંધીનગર.

(11:49 am IST)