Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ખીરસરાના નિખિલભાઇ ગોસાઈનો જન્મદિવસ

ખીરસરા : લોધીકા તાલુકા ના અકિલા પે્રસના રિપોર્ટર  બી.એમ.ગોસાઇના પુત્ર નિખિલભાઇ ગોસાઈનો  આજે જન્મ દિવસ છે તેમને તેના મિત્ર સર્કલ તેમજ પરીવારજનો  જન્મ દિવસની શુભેચ્છાઓ   મો. : ૭૬૦૦૩ ૫૩૫૭૯ ઉપર મળી રહી છે.

(3:21 pm IST)