Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

હોમગાર્ડ કંપની નં.૧ના કંપની ઈન્ચાર્જ સરફરાઝ ખફીફનો જન્મદિવસ

રાજકોટ,તા.૩: રાજકોટ શહેર હોમગાર્ડ કંપની નં.૧ના કંપની ઈન્ચાર્જ શ્રી સરફરાઝભાઈ એ.ખફીફ ઉર્ફે ભાણાભાઈનો આજે જન્મદિવસ છે. મિલનસાર સ્વભાવ, મહેનતુ, બહોળુ મિત્રવર્તુળ ધરાવતા સરફરાજભાઈ આજે ૩૮ વર્ષ પુર્ણ કરી ૩૯માં વર્ષમાં પ્રવેશ કરે છે.(મો.૮૯૮૦૭ ૦૪૫૪૬ / મો.૯૪૨૬૯ ૫૯૭૯૩)

(3:54 pm IST)