Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ઉનાના પત્રકાર નિરવભાઈ ગઢીયાનો આજે જન્મ દિવસ

ઉનાઃ. યુવા પત્રકાર નિરવભાઈ ગઢીયાનો આજે જન્મ દિવસ છે. છેલ્લા ૧૨ વર્ષથી પત્રકારત્વ સાથે સંકળાયેલા નિરવભાઈ પત્રકારત્વ ક્ષેત્રે નામના ધરાવે છે. લોકોના પ્રશ્નોને વાચા આપવા હંમેશા તત્પર રહેતા નિરવભાઈને જન્મ દિવસે સગા-સંબંધીઓ, સ્નેહીજનો, પ્રેસ યુનિયન, મિત્રો તથા મિત્ર વર્તુળ શુભેચ્છાઓ આપી રહ્યા છે.

(10:08 am IST)