Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંજય ગઢિયાનો જન્મદિનઃ ૪૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટના વતની તેવા સંજયભાઈ ગઢિયાનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનનાં ૪૬ વર્ષ પૂરા કરીને ૪૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સંજયભાઈ ગઢિયા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિમાં સોશિયલ મીડિયાના સૌરાષ્ટ્ર ઈન્ચાર્જ તથા વિચાર વિભાગના સૌરાષ્ટ્ર ઈન્ચાર્જ તરીકેની સેવાઓ આપી ચૂકયા છે. મો.૯૯૦૪૧ ૨૮૯૯૩

(3:36 pm IST)