Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

જનસેવા ટ્રસ્ટના હિરેનભાઇ કામદારનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૨૧ : જનસેવા ટ્રસ્ટ, બાપા સીતારામ ગૌ સેવા મંડળના કમીટી મેમ્બર અને જીવદયા કાર્યકર હિરેનભા કામદારનો કાલે તા. ૨૨ ના જન્મ દિવસ છે. ગૌશાળામાં ઘાસ વિતરણ અને ઝુંપડપટ્ટીના બાળકોને ભાવતા ભોજન કરી તેઓ જન્મ દિવસની સેવામય ઉજવણી કરશે. તેમના મો.૯૪૨૭૭ ૨૫૧૫૦ છે.

(3:21 pm IST)