Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

કથાકાર જીજ્ઞાબેન ગોંડલીયાનો જન્મદિન

રાજકોટઃ સુપ્રસિધ્ધ કથાકાર સાધુશ્રી જીજ્ઞાબેન ગોંડલિયાનો આજે જન્મ દિવસ છે. તેઓ સુપ્રસિધ્ધ લોક ગાયિકા પૂનમબેન ગોંડલિયાનાં મોટા બહેન છે. શ્રીરામ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવા બજાવી રહ્યા છે. રામ પારાયણ તેમજ શ્રીમદ ભાગવત કથા દ્વારા લોકો સુધી ધર્મ ભકિતનો પ્રચાર કરી રહ્યા છે. ધર્મસેવા, સામાજીક સેવા, બટુક ભોજન, ગૌસેવા, શિક્ષણીક જેવી અનેક સેવાઓ કરી રહ્યા છે. જીજ્ઞાબેન જીવનના ૨૯ વર્ષ પૂર્ણ કરી ૩૦માં વર્ષમાં  પ્રવેશ કરી રહ્યા છે. (મો.૯૯૦૯૩ ૪૩૯૪૩)

(3:54 pm IST)