Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ગુજરાત પ્રવાસન અગ્ર સચિવના પીએ આઇ.એ. બાબુડીનો જન્મદિવસ

રાજકોટ : આજે ગુજરાત પ્રવાસન અગ્ર સચિવના પીએ આઇ.એ. બાબુડીનો જન્મદિવસ છે. ૧૮-૪-૧૯૬૫ના દિવસે જન્મેલા આઇ.એ. બાબુડી આજે ૫૪ વર્ષ પૂર્ણ કરી ૫૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓને જન્મદિવસે ઠેર-ઠેર શુભેચ્છાઓ મળી રહી છે.

(4:59 pm IST)