Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

જામનગરના પુર્વ જિલ્લા વિકાસ અધિકારી

દાહોદના જિલ્લા કલેકટર વિજયકુમાર ખરાડીનો બર્થ ડે

રાજકોટઃ દાહોદના જિલ્લા કલેકટરશ્રી વિજયકુમાર ખરાડીનો જન્મ તા.૧૭ એપ્રિલ ૧૯૮૩ના દિવસે થયેલ. આજે ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ સાબરકાંઠાના ખેડબ્રહ્માના વતની અને ર૦૦૯ની બેચના આઇએએસ કેડરના અધિકારી છે. અગાઉ જામનગર જિલ્લા વિકાસ અધિકારી, છોટા ઉદેપુરમાં કલેકટર વગેરે પદ પર રહી ચુકયાછે.ફોન નં. ૦ર૬૭૩- ર૩૯૦૦૧, મો. ૯૯૭૮૪ ૦૬ર૦૭ દાહોદ.

(4:16 pm IST)