Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષીનો જન્મદિન

જુનાગઢ, તા. ૧૩ : સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષીનો આજે ૪૬મો જન્મ દિવસ છે.

સમસ્ત બ્રહ્મ યુવા સંગઠની સ્થાપના કરી સમાજને એકતાંતણે બાંધવા અને સંગઠીત કરવા માટે અનેરૂ યોગદાન આપનાર જયદેવભાઇએ આ સંગઠનના નેજા હેઠળ સમાજ સેવાની વિવિધ પ્રવૃતિ હાથ ધરી સમસ્ત બ્રહ્મસમાજ માટે નવરાત્રી મહોત્સવ, પરશુરામ જયંતિ તેમજ વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડા વિતરણ ક્રિકેટ ટુર્નામેન્ટ વગેરે કાર્યક્રમો યોજી બ્રહ્મસમાજને સંગઠીત બનાવ્યો છે. જન્મદિને મો. ૯૮રપર ર૦૦૦ર ઉપર શુભેચ્છા મળી રહી છે.

(3:47 pm IST)