Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના નીમેશભાઇ અગ્રાવતનો જન્મદિવસ

ધોરાજી, તા.૧૦: રાજકોટ સમસ્ત રામાનંદી સાધુ સમાજ યુવા મંડળના મંત્રી અને રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના જિલ્લા કારોબારી સભ્ય નિમેષભાઇ અગ્રાવતનો આજે જન્મદિવસ છે.

તેમને મિત્રો શુભેચ્છકો પરિવારજનો તેમના મો.નં.૯૭૭૩૪૫૧૪૩૫ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(3:55 pm IST)