Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

જૂનાગઢના સાંસદ રાજેષભાઇ ચુડાસમાનો જન્મ દિવસ

પ્રભાસપાટણ તા.૧૦: ગીર -સોમનાથ જિલ્લો અને જૂનાગઢના સાંસદ તથા હાલની લોકસભા ચૂંટણી ભાજપના ઉમેદવાર રાજેષભાઇ ચુડાસમા જીંદગીનાં ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. માળિયા હાટીના તાલુકાના ચોરવાડ ગામે તા. ૧૦-૪-૧૯૮૨ના રોજ જન્મેલા તેઓ બી.કોમ. સુધી અભ્યાસ કર્યો છે. બાદમાં માંગરોળ મત વિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા અને ગત વિધાનસભાના તેઓ સાંસદ તથા હાલ લોકસભા ચૂંટણીના તેઓ ઉમેદવાર છે. મિલનસાર સ્વભાવને કારણે બહોળો ચાહકવર્ગ તેમના જન્મદિને શુભેચ્છાઓ મો. ૯૮૭૯૩ ૪૭૯૯૯ ઉપર મળી રહી છે.

(1:43 pm IST)