Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

જેતપુર તાલુકા તલાટી એસોસિએશનના પ્રમુખ ચંદ્રેશભાઇ ઉંમરાણીયાનો જન્મદિન

વીરપુર : જેતપુર તાલુકા તલાટી એસોસિએશનના પ્રમુખ પ્રમુખ ચંદ્રેશભાઇ ઉંમરાણીયાનો આજે જન્મદિવસ છે.
મૂળ ગામ વિંછીયાના વતની અને હાલ જેતપુર તાલુકાના તલાટી એસોસિએશનના પ્રમુખ અને જેતપુરના બાવાપીપળીયા ગામે છેલ્લા પાંચ વર્ષથી તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા ચંદ્રેશભાઇ ઉંમરાણીયાએ કોરોના કાળ દરમિયાન જેતપુર તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ અનેક પરપ્રાંતીય મજૂર તેમજ ગરીબ પરિવારોને આર્થિક તેમજ કોરોના કાળમાં અનેક લોકોને જમવાની વ્યવસ્થા કરી હતી. તેમને તેમના મોબાઇલ : ૭૮૭૮૮૭૦૭૦૮ પર જન્મદિનની શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે.  

 

(11:34 am IST)