Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

જુનાગઢના જીતભાઇ તેરૈયાના કાલે જન્મદિને કોવિડ વેકસીન કેમ્પ

જુનાગઢ : રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના જીતભાઇ તેરૈયાનો કાલે ર૩મો જન્મ દિવસ છે.

સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના પૂર્વ મહામંત્રી અને જુનાગઢ મહાનગરના વોર્ડ નં. ૪ ભાજપના મહામંત્રી જીતભાઇ ર૪ નવેમ્બરે જન્મ દિવસે યંગ ઇન્ડીયા ગ્રુપના સહયોગથી સવારે ૪ થી ૭ ભુતનાથ મહાદેવ મંદિર ખાતે વેકસીન સેવાના કેમ્પનું આયોજન કરેલ છે. જેનો લાભ લેવા ઇચ્છતા લોકોએ મો નં. ૯૮૭૯૩ ૯ર૩૮પ ઉપર રજીસ્ટ્રેશન કરાવવા પી. સી. ભટ્ટએ યાદીમાં જણાવ્યું છે.

(12:27 pm IST)