Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

જુનાગઢઃ પત્રકાર ગીજુભાઇ વિકમાનો જન્મદિન

જુનાગઢ : રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ ઉપપ્રમુખ તથા અબતક દૈનિકના પત્રકાર તથા વિસાવદર તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ તથા સાંઇનાથ કો. ઓ. સહકારી મંડળીના ચેરમેન તથા માનવ સેવા સમિતિના મહામંત્રી તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા ગીજુભાઇ વિકમા માંડાવડનો આજે જન્મ દિવસ છે. તેમને જન્મદિનની શુભેચ્છાઓ સહ મો. નં. ૯૯૦૯૭ ૦રપપર ઉપર મળી રહ્રી છે.

(1:00 pm IST)