Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

શહેર ભાજપ વોર્ડ નં.૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલનો કાલે જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ વોર્ડ નં.૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલનો આવતીકાલે તા.૨૯નાં જન્મદિવસ છે. તેઓ ૬૮ વર્ષ પૂર્ણ કરી ૬૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ ભાજપમાં છેલ્લા ૨૭ વર્ષોથી કાર્યરત છે. રાજકોટ શહેર પુરવઠા  અને ગ્રાહક સુરક્ષા સમિતિનાં મેમ્બર, રેષકોર્ષ પાર્કનાં પરિવાર પ્રમુખ, વિરમેશ્વર મહાદેવ મંદીરનાં તેઓ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. તેઓ કવી કલાપી (લાઠી સ્ટેટ)નાં વંશજ છે.મો.૯૮૨૫૧ ૬૨૨૩૫

(3:40 pm IST)