Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

આણંદના અધિક કલેકટર પી.સી. ઠાકોરનો જન્મદિન

રાજકોટઃ આણંદ જિલ્લાના નિવાસી અધિક કલેકટર શ્રી પી.સી ઠાકોર નો જન્મ તા. ૧૭ ઓકટોબર ૧૯૬૩ના દિવસે થયેલ આજે ૫૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ દાહોદ પંથકના વતની અને વાણિજય સ્નાતક છે. ફોમ ના. ૦૨૬૯૨-૨૬૨૦૪૦ મો.૯૯૭૮૪૦૫૧૭૫ આણંદ..(૨૨.૬)

(11:57 am IST)