Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

જસદણના પત્રકાર હુસામુદીનભાઇ કપાસીનો આજે જન્મદિન

જસદણ તા. ૧પ :.. પત્રકાર હુસામુદીન કપાસીનો આજે જન્મ દિવસ છે. તા. ૧પ ઓકટોબર ૧૯૬૬ ના રોજ જન્મ થયેલ. હુસામુદીનભાઇ જીવનના બાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

તેઓ વ્યકિતગત અને જાહેરમાં પણ મૌલિકતા સભર તેમની લખાવટની સોડમ હોવાથી ઘણા વાંચકોની ગુડબુકમાં સ્થાન ધરાવે છે. તેમના મો. વ્હોટસએપ. ૯૯ર૪૦ ૧૪૩પર ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે. (પ-૧૩)

(4:24 pm IST)