Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

લેઉવા પટેલ શોશ્યલ ગ્રુપ મવડીના જયેશ મેઘાણીનો જન્મદિવસ

રાજકોટ તા. ૧ર : મવડીમાં રહેતા લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ, મવડીના મુખ્ય સમિતીના કાર્યકર મેઘાણી પરીવારના સભ્ય ખોડલધામ નવરાત્રી મહોત્સવ વેસ્ટઝોનના મુખ્ય સમીતીના કાર્યકર જયેશભાઇ મેઘાણીનો આજે જન્મદિન છે સમાજ સેવામાં હંમેશા અગ્રેસર રહેનાર જયેશભાઇ અનેક લોકો-સંસ્થા જોડે સંકળાયેલા છે. તેમના મો.૯૯રપ૦ ૯૬૯૯૬ પર શુભેચ્છા વર્ષા  થઇ રહી છે.

(4:48 pm IST)