Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશ્નર (સુરત) અમિત અરોરાનો જન્મદિન

રાજકોટ :રસજીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટીઝ સુરતા ડો. અમિત અરોરાનો જન્મ તા. ૧૨ ઓકટોબર ૧૯૮૬ ના દિવસે થયેલ. આજે ૩૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ યુપી ના બરેલીના વતની અને ૨૦૧૨ ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે અગાઉ જામનગરમાં સપ્લીમેન્ટરી મદદનીશ કલેકટર, લીંબડીમાં પ્રાંત અધિકારી, બનાસકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર રહી ચુકયા છે મો. ૮૧૪૧૬ ૯૦૧૯૧ સુરત.

(4:49 pm IST)