Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

સિંચાઇના અધિક કલેકટર આર.જી. ચૌધરીનો જન્મદિન

રાજકોટ : ઉતર અને મધ્ય ગુજરાતના સિંચાઇના અધિક કલેકટરશ્રી આર. જી. ચૌધરીનો જન્મ તા.૧૨ ઓકટોબર ૧૯૬૧ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ પાટણ જિલ્લાના વતની છે. બી.એલ. એલ.એલ.બી.ની પદવી ધરાવે છે. સુરેન્દ્રનગરમાં તાલીમી સમયગાળો પૂરો કર્યા બાદ આણંદ અને સાણંદ (અમદાવાદ) પ્રાંત અધિકારી સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

મો. ૯૭૧૪૦ ૦૩૩૧૧ ગાંધીનગર

(11:37 am IST)