Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

કાયદા ખાતાના નાયબ સચિવ એન. એચ. ગઢવીનો જન્મદિન

રાજકોટઃ રાજયના કાયદા વિભાગમાં નાયબ સચિવ (સંકલન) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી એન. એચ. ગઢવીનો જન્મ તા. ૧૧ ઓકટોબર ૧૯૭રના દિવસે થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ડીપ્લોમાં ઇન ઓટોમોબાઇલ, બી.એ. (અંગ્રેજી) ની પદવી ધરાવે છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૦૯૦૭ મો. ૯૪ર૭૩ ર૪૪૭૭ ગાંધીનગર (૭.ર૩)

(12:28 pm IST)