Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

રાજકોટના યુવા એડવોકેટ અજય રાઠોડનો આજે જન્મદિવસ

રાજકોટ, તા., ૫: રાજકોટના ડીજીપીના આસીસ્ટન્ટ એડવોકેટ અજય રાઠોડનો આજે જન્મદિવસ છે. મુળ રાજકોટના જ વતની એવા અજયભાઇ રાઠોડનો તા.પ-૩-૮૭નાં  રોજ જન્મ થયેલ હતો. આજે જીવનકાળના ૩૪ વર્ષ પુરા કરીને ૩૫માં વર્ષમાં પ્રવેશ કરતા તેઓના જન્મદિવસ નિમિતે તેમના મો.નં. ૮૪૬૦૩  ૫૩૪૫૪ ઉપર સગા સ્નેહીઓ, વકીલો, મિત્રો દ્વારા જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી રહી છે.

(3:46 pm IST)