Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

પ્રવાસન મંત્રીના અંગત સચિવ એસ.પી.ભગોરાનો જન્મદિન

રાજકોટ : રાજ્યના અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી એસ.પી.ભગોરાનો જન્મ ૧૯૬૫ના વર્ષની ૩ માર્ચે થયેલ. આજે સતાવનમાં વર્ષના દ્વારે પહોંચ્યા છે. મૂળ દાહોદ પંથકના વતની છે. ભૂતકાળમાં મહુવામાં (ભાવનગર) પ્રાંત અધિકારી, જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ રાજ્યના વન અને પ્રવાસન પ્રધાનના અંગત સચિવ તરીકે કાર્યરત છે.

ફોન નં. ૦૭૯ - ૨૩૨૫૧૯૩૫

મો. ૯૪૨૬૮ ૯૨૬૪૯ ગાંધીનગર

(1:30 pm IST)