Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ટંકારાના પત્રકાર ભાવિનભાઈ સેજપાલનો જન્મ દિવસ

ટંકારાઃ પત્રકાર ભાવિનભાઈ સેજપાલનો આજે જન્મ દિવસ છે. તેઓનો જન્મ તા. ૨૩-૨-૮૭ના રોજ થયેલ. તેઓ ૩૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભાવિનભાઈ લોહાણા સમાજના અગ્રણી તથા સામાજિક કાર્યકર છે. કુટુંબીજનો તથા સગા-સંબંધીઓ તથા સ્નેહીજનો તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ તેમના મો. ૮૫૧૧૧ ૧૧૪૪૪ ઉપર પાઠવી રહ્યા છે.

(11:43 am IST)