Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

કાલે ખેડા જિલ્લા કલેકટર કે.એલ. બચાણીનો જન્‍મદિન

રાજકોટ : ખેડાના જિલ્લા કલેકટર શ્રી કે. એલ. બચાણીનો જન્‍મ તા.૧૯ માર્ચ ૧૯૬૭ના દિવસે થયેલ. કાલે પ૭માં વર્ષમાં પ્રવેશ કરશે.  તેઓ આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં કોમર્શીયલ ટેક્ષના અધિક કમિશનર, અમદાવાદમાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર, ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળમાં અધિક કલેકટર જી.આઇ.ડી.સી.માં જોઇન્‍ટ એમ.ડી.ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦ર૬૮-રપપ૩૩૩૪

મો.૯૯૭૮૪ ૦૬ર૧ર નડીયાદ

(12:57 pm IST)