Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

ગોંડલ તાલુકા પંચાયતના યુવા સદસ્‍ય ચિરાગભાઇ ગોલનો જન્‍મ દિન

મોવિયા તા. ૧૭: ગોંડલના દેરડી (કું.) ગામના અને ભાદર કાંઠા વિસ્‍તારના યુવા આગેવાન અને ગોંડલ તાલુકા પંચાયતમાં સદસ્‍ય તરીકે દેરડી (કું.) મત વિસ્‍તારનું પ્રતિનિધિત્‍વ કરતા ચિરાગભાઇ ગોલનો આજે તા. ૧૭ને શુક્રવારની જન્‍મદિવસ છે. તેઓનો ૩૩માં વર્ષમાં પ્રવેશ થયો છે.નોંધનીય છે કે આજની તારીખે જ તાલુકા પંચાયતના સુશાસનને ર વર્ષ પુર્ણ થતા હોય, આ ર વર્ષની અંદર છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચાડવા ૧૦૮ની જેમ કામગીરી કરે છે. તેમના રચનાત્‍મક કાર્યોની નોંધ ખુદ વડાપ્રધાન અને મુખ્‍યમંત્રી વારંવાર શુભેચ્‍છા પાઠવેલ છે. વ્‍યવસાયે વકીલાત ચિરાગભાઇ ગોલને મો. ૮૧ર૮૪ ૦૦૯૬૦ ઉપર શુભેચ્‍છાઓ થઇ રહી છે.

(4:03 pm IST)