Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

જુનાગઢના અધિક કલેકટર એલ.બી.બાંભણીયાનો જન્‍મદિન

રાજકોટ : જુનાગઢના નિવાસી અધિક કલેકટર તરીકે કાર્યરત એલ.બી. બાંભણિયાનો જન્‍મ ૧૯૬પ ના વર્ષની ૧૪ માર્ચે થયેલ. આજે પ૯માં વર્ષમાં દ્વારો પહોંચ્‍યા છે. તેઓ ભૂતકાળમાં ભાણવડમાં મામલતદાર, જામનગરમાં પ્રાંત અધિકારી, ભાવનગરમાં જમીન સંપાદનના નાયબ કમિશનર બનાસકાંઠામાં અધિક નિવાસી કલેકટર વગેરે પદ ઉપર ફરજ બજાવી ચુકયા છે. મુળ ભાવનગર પંથકના વતની છે.

ફોન નં.૦ર૮પ ર૬૩૬૬૬૩, મો. ૯૯૭૮૪ ૦પર૧૧ જુનાગઢ.

(11:40 am IST)