Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

શહેર ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ ઈબ્રાહીમ સોનીનો જન્‍મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ ઈબ્રાહીમ સોનીનો આજે જન્‍મદિવસ છે. તેઓ જીવનના ૨૯ વર્ષ પૂર્ણ કરી ૩૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ શહેર ભાજપ લઘુમતી મોરચાના મંત્રી તરીકે જવાબદારી સંભાળી, દાઉદી વ્‍હોરા સમાજના યુવાનો દ્વારા પ્રેરિત સંસ્‍થા બી યુનાઈટેડના પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા છે. મો.૯૯૭૯૭ ૯૪૫૫૯

(3:58 pm IST)