Gujarati News

Gujarati News

News of Saturday, 11th March 2023

જીલ્‍લા ભાજપ સહકાર્યાલયમંત્રી વિવેક સાતાનો જન્‍મદિવસ

રાજકોટઃ જીલ્‍લા ભાજપ સહકાર્યાલયમાંથી તેમજ પડધરીના વિવેકભાઇ સાતાનો આજરોજ જન્‍મદિવસ છે. તેઓએ ૩૧ વર્ષ પૂર્ણ કરીને ૩૨માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. જેઓ છેલ્‍લા ૧૨ વર્ષથી જીલ્‍લા ભાજપ કાર્યાલય રાજકોટમાં સેવા આપી રહયા છે.(મો.૯૦૩૩૭ ૯૯૮૮૮)

(4:07 pm IST)