Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રૂદ્રનો જન્‍મદિન

રાજકોટઃ ‘મધુસુદન' બેંગ્‍લસના વેપારી ઘનશ્‍યામભાઈ માણેકનો પુત્ર રૂદ્રનો આજે જન્‍મદિવસ છે. સગા- સ્‍નેહીઓએ શુભેચ્‍છાઓ પાઠવેલ છે

(4:27 pm IST)