Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગુજરાતના આરોગ્ય કમિશનર શાહમીના હુસેનનો જન્મદિન

રાજકોટ : આરોગ્‍ય કમિશનર અને આરોગ્‍ય વિભાગના અગ્રસચિવ શ્રીમતી શાહમીના હુસેનનો જન્‍મ ૧૯૭૨ના વર્ષની ૬ માર્ચે થયેલ આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. અગાઉ આ જ નિગમમાં ડિરેકટર, રાજયમાં આદિજાતિ વિકાસ કમિશનર, સાબરકાંઠા અને સુરેન્‍દ્રનગરમાં કલેકટર, ગ્રીન રીવોલ્‍યુશન કંપની, વડોદરાના એમી ઉર્જા વિકાસ નિગમમાં એમ.ડી. વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. તેઓ ૧૯૯૭ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. મો. ૯૫૩૭૧ ૫૫૦૫૫ વડોદરા.

(4:27 pm IST)