Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

રાજકોટના નેચરલ થેરાપીસ્ટ ડો. અંજુબેન પાડલીયાનો જન્મદિવસ

રાજકોટઃ ગુજરાત રાઇઝીંગ સ્ટાર,  મેકઅપ આર્ટીસ્ટ, અને નેચરો થેરાપીસ્ટ ડો.  અંજુબેન પાડલીયાનો આજે જન્મદિવસ છે. તેઓ લોક ડાઉનમાં ઘરે બેઠા બેઠા સેંકડો લોકોને ફેસબુક ઉપર લાઇવ કાર્યક્રમ દરોજ્જ બોપરે ૩ વાગે.. તેમાં લોકોને ઇમ્યુનીટી વધારવા માટે અને હેલ્ધી થવાના રોજ નેચરલ ઉપાય સાથે અને પોતાની મોટીવેશન સ્પીચ દ્વારા તેઓ ખુબ સુંદર માર્ગદર્શન આપે છે. અને સાથે સાથે સલૂન સંકળાયેલ બહેનોને પણ માર્ગદર્શન આપતા રહે છે. તાજેતરમાંજ અંજુબેનની 'BEYOND THE BOUNDRY' બુક લોન્ચ થઇ છે. જેમાં તેઓએ તેમના જીવનની સ્ટોરી વર્ણવી છે. અંજુબેનના જન્મદિને અભિનંદન વર્ષા થઇ રહી છે.

(4:18 pm IST)