Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

શુભત્વથી શોભતા એડવોકેટ હિરેન શીશાંગીયાનો જન્મદિન

રાજકોટ તા. ર૭ : રેવન્યુ ક્ષેત્રના સુપ્રસિદ્ધ યુવા એડવોકેટ શ્રી હિરેન જી.શીશાંગીયા માટે આજે સ્મરણીય દિવસ છે તેની શુભેચ્છા વર્ષા થઇ ચુકી છે. ૧૯૮૮ ના વર્ષની ર૭ માર્ચના રોજ તેમનો જન્મ થયેલ. ગતિશીલ અને પ્રગતિશીલ જીવનના ૩૦માં વર્ષમા કેડીએ પગ માંડયા રાજકોટમાં રેવન્યુ વકીલાત ક્ષેત્રે પ્રભાવશાળી વ્યકિતત્વ ધરાવતા શ્રી હિરેન શીશાંગીયાએ પુરૂષાર્થથી પ્રારબ્ધ અને પ્રગતિની કેડી કંડારી ઘણી નામના મેળવી છે તેઓ નિષ્ઠા અને પ્રતિષ્ઠા સાથે શુભત્વથી  શોભી રહ્યા છે. ઓફિસઃ ર-શિવધારા એપાર્ટમેન્ટ, અતિથિ ચોક, પંચવટી ટાવર સામે, પંચવટી મેઇન રોડ મો.૯૭રપ૯ ૦૦૦ર૭ રાજકોટ

(11:30 am IST)