Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મૂળુભાઇ બેરાને હેપ્પી બર્થ ડે

રાજકોટ તા. ર૩ : જામનગર પંથકના ભાજપના જુના અને જાણીતા અગ્રણી શ્રી મૂળુભાઇ બેરાનો જન્મ તા.ર૩ માર્ચ ૧૯૬પના દિવસે થયેલ આજે પ૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓ ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા. રાજયમાં મહેસલ, પ્રૌઢ, શિક્ષણ, સમાજ કલ્યાણ વગેરે વિભાગોના પ્રધાન તરીકે રહી ચૂકયા છે. હાલ તેઓ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ છે. મો.૯૯૭૮૪ ૦૬૦૩૪ જામનગર

(11:31 am IST)