Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

કાલે જી.આઇ.ડી.સી.ના એમ.ડી. એમ.થેન્નારાશનનો જન્મદિન

રાજકોટ : ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક રાજ્યના સચિવ શ્રી એમ.થેન્નારાશનનો જન્મ તા. ૨૫ જુલાઇ ૧૯૭૧ના દિવસે યશસ્વી જીવનના ૫૧ વર્ષમાં દ્વારે પહોંચ્યા છે.

શ્રી એમ. થેન્નારાશન મુળ તામીલનાડુના વતની અને ૨૦૦૦ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. અગાઉ વ્યારામાં મદદનીશ કલેકટર, વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠા અને કચ્છમાં કલેકટર, રાજ્યમાં ખાણ ખનિજ કમિશનર, મહિલા અને બાળ કલ્યાણ કમિશનર, સુરતમાં મ્યુનિસિપલ કમિશનર વગેરે પદ પર ચૂકી ચૂકયા છે. બેસ્ટ ડી.ડી.ઓ અને બેસ્ટ કલેકટરના એવોર્ડ વિજેતા અધિકારી છે. (૨૨.૧૫)

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૫૮૩

મો. ૯૯૭૮૪ ૦૭૦૩૩ ગાંધીનગર

(11:28 am IST)