Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

પત્રકાર જગદીશ મહેતાની દીકરી કલ્‍યાણીનો જન્‍મદિવસ

રાજકોટ તા.૩૦ : પત્રકાર જગદીશ મહેતાની સુપુત્રી ચિ. કલ્‍યાણીનો આજે ર૦મો જન્‍મદિવસ છે. આત્‍મીય કોલેજની છાત્રા અને યુપીએસસીની તૈયારી કરી રહેલી. ચિ. કલ્‍યાણીને તેના જન્‍મદિવસે પરિજનો અને સ્‍નેહીજનો અપાર શુભેચ્‍છા (મો.નં.૯૩૭પ૪ રરર૩૩) પાઠવી રહયા છે.

(1:06 pm IST)