Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ભૂતપૂર્વ ધારાસભ્‍ય અને હાઇકોર્ટના એડવોકેટ યતિન ઓઝાનો જન્‍મદિન

રાજકોટ :.. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટસ એસો.માં ૧૭મી વખત પ્રમુખ બની દેશ વ્‍યાપી વિક્રમ સર્જનારા જાણીતા  એડવોકેટ શ્રી યતિન ઓઝાનો આજે જન્‍મદિન છે. આજે ૩૦ માર્ચે  ૬૪માં વર્ષમાં પ્રવેશ નિમિતે તેમના પર શુભેચ્‍છા વરસી રહી છે. તેઓ બે વખત અમદાવાદના સાબરમતી મત ક્ષેત્રમાં ધારાસભ્‍ય તરીકે રહી ચૂકયા છે. પ્રભાવશાળી નેતૃત્‍વ અને અસરકારક વકતૃત્‍વ તેમની આગવી ઓળખ છે. (પ-૧ર)

ફોન નં. ૦૭૯-ર૬૮પ૦૦ર

મો. ૯૮રપ૦ ૦પરપ૬ અમદાવાદ.

(12:13 pm IST)