Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

એડવોકેટ હિરેન શીશાંગીયાની ગતિ સાથે પ્રગતિઃ હેપ્‍પી બર્થડે

રાજકોટ : રેવન્‍યુ ક્ષેત્રના સુપ્રસિધ્‍ધ યુવા એડવોકેટ શ્રી હિરેન જી. શીશાંગીયા માટે આજે ખાસ દિવસ છે. ૧૯૮૮ ના વર્ષ ર૭ માર્ચના રોજ તેમનો જન્‍મ થયેલ સતત પ્રગતિ સાથેના જીવનના ૩૬ માં વર્ષમાં કેડીએ કદમ માંડયા છે.

રેવન્‍યુ વકીલતા ક્ષેત્રે નામના ધરાવતા શ્રી હિરેન શીંશાગીયાએ પુરૂષાર્થથી પ્રારબ્‍ધ અને પ્રગતિના માર્ગે નામના મેળવી છે. તેઓ નિષ્‍ઠા અને પ્રતિષ્‍ઠા સાથે શુભત્‍વથી શોભી રહ્યા છે. તેમના પર લાગણીના રંગોથી ભરેલી શુભકામના વરસી રહી છે. ઓફીસ ર-શિવધારા એપાર્ટમેન્‍ટ, અતિથિ ચોક, પંચવટી ટાવર સામે, પંચવટી મેઇન રોડ મો. ૯૭રપ૯ ૦૦૦ર૭ (રાજકોટ)

(3:42 pm IST)