Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

દિવ્‍યદિપનો જન્‍મદિન

રાજકોટઃ વાળા(ક્ષત્રિય) પરિવારના દિવ્‍યદીપસિંહ જે.વાળા આજે ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો હોય પિતા જયપાલસિંહ, માતા આશાબા, બહેન મૃગેશ્વરીબા, ભાઇ ધર્મદિપસિંહ વાળા, મોટાબાપુ હિતેન્‍દ્રસિંહ, આન્‍ટી દર્ષાબા, દાદીમા બાશ્રી મયાબા, દાદા મહિપતસિંહજી (નિવૃત-પોલીસ)એ શુભેચ્‍છા પાઠવી છે.

 

(4:14 pm IST)