Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

રાજકોટના સિનીયર એડવોકેટ બી.કે.સોંદરવાનો આજે જન્‍મદિવસ

રાજકોટ તા.૨૫: રાજકોટ બાર એસોસિએશનના સભ્‍ય સૌરાષ્‍ટ્રના જાણીતા સિનીયર એડવોકેટ બાબુલાલ કે.સોંદરવાનો આજે-૬૧મો જન્‍મદિવસ છે. તેઓ રાજકોટ શહેર ભાજપના નવા થોરાળા વિસ્‍તારના કાર્યકર છે. અને છેલ્‍લા-૧૩ વર્ષથી વકીલાત ક્ષેત્રે કાર્યરત છે. તેઓ સિવિલ તેમજ ક્રિમીનલ કેસો લડી રહયા છે. તેમના આજે જન્‍મ દિવસે વકીલો તથા સ્‍નેહીજનોએ શુભ-કામનાઓ પાઠવેલ(મો.૯૯૨૪૮ ૩૮૧૦૯)

(3:58 pm IST)