Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

યુવા એડવોકેટ હિતેષ એન. રાઠોડનો આજે જન્‍મ દિવસ : ૩૨ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૨૫ : મુળ હરીપર પાળના વતની અને મેટોડા જીઆઇડીસી ખાતે વકીલાતની પ્રેકટીસ કરતા યુવા એડવોકેટ હિતેષભાઇ એન. રાઠોડનો આજે જન્‍મ દિવસ છે. મળતાવળા સ્‍વભાવને કારણે બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે. સામાજીક સેવાકીય અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલા હિતેષભાઇ રાઠોડ (મો.૯૦૩૩૩ ૩૮૦૦૬) ને આજે ૩૨ માં જન્‍મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(11:32 am IST)