Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

કારડીયા રાજપુત સમાજ ઉત્‍કૃષ્‍ટ સમિતિના ઉપપ્રમુખ કુલદીપસિંહ ભટ્ટીનો જન્‍મદિન

રાજકોટઃ કારડીયા રાજપુત સમાજના ઉત્‍કૃષ્‍ટ સમિતિના ઉપપ્રમુખ કુલદિપસિંહ ડી.ભટ્ટીનો આજરોજ જન્‍મદિવસ છે. તેઓ ચરખડી યુથ કલ્‍ચર ફાઉન્‍ડેશન, રાજકોટના મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓને કારડીયા રાજપુત સમાજના પ્રમુખ અરૂણભાઈ સોલંકી, મંત્રી વજુભાઈ પરમાર (વારસડાવાળા), સ્‍કુલવાન એસો.ના પ્રમુખ બહાદુરસિંહ ગોહેલે શુભેચ્‍છા પાઠવી છે.(મો.૯૮૨૫૮ ૨૭૯૨૮)

(3:23 pm IST)