Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણીનો જન્‍મ દિવસ

ખીરસરા,તા.૨૩: લોધીકા તાલુકા ભાજપ તેમજ સંગઠનના મજબુત અને સરળ સ્‍વભાવના સંકિય રાજકીય અગ્રણી મુકેશભાઇ કમાણીનો આજે જન્‍મદિને રાજકોટ લોધીકા સંઘના ડિરેક્‍ટર પણ છે સાથે સાથે તેઓ ગૌ સેવાના હિમાયતી છે લોધીકા રામધણ ગૌશાળામાં તેમની ધણી સેવા મળી રહે છે ગાયોના નિભાવ માટે બધાના સહિયારા પ્રયાસથી ભાગવત કથાનું પણ આયોજન કરેલ લોધીકા તાલુકા ભાજપ સંગઠન ને મજબુત કરવામાં તેમની  ખુબ સરસ કામગીરી છે તેમજ લોધીકા તાલુકા ના વિકાસ કામો ને વેગ આપવા માટે તેવો ખુબ જ પ્રયત્‍નસિલ છે તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કામો માટે હંમેશા  અગ્રેસર હોય છે તેમને ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદેદારો કાર્યકરો  આગેવાનો મિત્રો તેમજ લોધીકા તાલુકાની જનતા તરફથી જન્‍મ દિવસ ની શુભેચ્‍છા ઓ મળી રહેલ છે મો. ૯૮૯૮૩    ૬૪૦૧૧

(11:50 am IST)