Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ગોંડલના સેવાભાવી જયસુખભાઇ વઘાસીયાનો આજે જન્‍મદિવસ

ગોંડલ, તા.૨૩: શહેર તેમજ તાલુકાભરમાં અનેકવિધ સેવાકીય પ્રવળતિઓ સાથે સંકળાયેલ અને બહોળો મિત્ર વર્ગ ધરાવતા જયસુખભાઇ વઘાસીયાનો આજે જન્‍મ દિવસ છે. તેઓએ ૫૩માં વર્ષમાં પ્રવેશ કર્યો  છે.

તેઓના પત્‍ની પ્રવિણાબેન વઘાસીયા પાલીકાના પૂર્વ સદસ્‍ય છે. પટેલ દંપતી દ્વારા કીડીયારૂ પુરવુ, હોળી, હિન્‍દુ ઉત્‍સવ ઉજવવા સહિત અનેકવિધ સેવાકીય પ્રવળતિઓ કરવામાં આવી રહી છે. જન્‍મદિને તેમના મો. નં. (૮૮૬૬૬ ૩૮૧૦૮) પર શુભેચ્‍છાઓનો ધોધ વહી રહ્યો છે.

(11:50 am IST)